Nusrat Jahan Pics: બંગાળી અભિનેત્રી નુસરત જહાંએ પિંક સાડીમાં ફોટોશુટ કરાવી ચાહકોનું દિલ જીત્યું
બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હેડલાઇન્સમાં રહે છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ ગુલાબી સાડીમાં તેના ખૂબ જ સુંદર ફોટા શેર કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફોટામાં નુસરતે ગુલાબી સાડી સાથે બ્રોકેડ બ્લાઉઝ પહેર્યું છે. સાથે જ ખુલ્લા વાળ અને સુંદર જ્વેલરી તેની સુંદરતામાં વધારો કરી રહી છે.
ટ્રેડિશનલ લૂકમાં નુસરતનો કિલર પોઝ ફેન્સના દિલની ધડકન વધારી રહ્યો છે. અભિનેત્રીનો લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
નુસરત તેના લુક પર અલગ-અલગ પ્રયોગ કરતી રહે છે. વેસ્ટર્ન ડ્રેસ ઉપરાંત, તમને સોશિયલ મીડિયા પર નુસરતના બિકીની અને ટ્રેડિશનલ લુકના ફોટા પણ જોવા મળશે.
રાજનીતિથી લઈને ગ્લેમર ઈન્ડસ્ટ્રી સુધી નુસરત જહાં એક અલગ જ ઓળખ ધરાવે છે. તે એક બાળકની માતા છે પરંતુ તેની ફિટનેસ જોઈને બધા દંગ રહી જાય છે.
નુસરત જહાંની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. નુસરત પણ દરરોજ ઇન્સ્ટાગ્રામ પર તેમની પોસ્ટ શેર કરીને હેડલાઇન્સ બનાવે છે.