Parineeti Chopra : પરિણીતી ચોપરાનો ટ્રેડિશનલ લૂક, રોયલ બ્લ્યુ સાડીમાં શેર કર્યા ગ્લેમરસ Photos
gujarati.abplive.com
Updated at:
19 Jun 2022 04:55 PM (IST)
1
Parineeti Chopra Photos : બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા તેની ગ્લેમરસ અને સ્ટાઇલિશ સ્ટાઇલના કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અભિનેત્રી પરિણીતી ચોપરાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે.
3
આ ફોટામાં પરિણીતી રોયલ બ્લુ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
4
પરિણીતીએ આ લુકને મોટી ઈયરિંગ્સ અને ખુલ્લા વાળ સાથે કમ્પ્લીટ કર્યો છે.
5
પરિણીતી ચોપરા હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
6
ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા તાજેતરના ફોટામાં પરિણીતી ચોપરા સૌથી ગ્લેમરસ અને કિલર પોઝ આપતી જોવા મળે છે.