Photos: યુવા એક્ટ્રેસ Palak Tiwariનો પાર્ટી વેયર લૂક્સ વાયરલ, સ્ટ્રેપલેસ બ્લેક ગાઉનમાં આપ્યા પૉઝ, જુઓ
Palak Tiwari Looks: બૉલીવુડ એક્ટ્રેસ પલક તિવારીની સ્ટાઇલ દરેકને પસંદ છે. ખાસ કરીને યુવા છોકરીને પલક તિવારીની સ્ટાઇલ અને ફેશન સેન્સ ખુબ એક્ટ્રેક્ટ કરે છે. તાજેતરમાં જ પલક તિવારી પાર્ટી વેયર લૂક્સને અજમાવ્યો છે. તેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસ પલક તિવારી આજકાલ સોશ્યલ મીડિયા પર પોતાના હૂસ્નનો જલવો બિખેરી રહી છે. ફેન્સ પલક તિવારીના દરેક લૂકને ખુબ પસંદ કરી રહ્યાં છે. લાઇક્સ અને કૉમેન્ટ ઢગલાબંધ આવી રહી છે.
તાજેતરમાં જ તેને બ્લેક કલરના ડ્રેસમાં ફેન્સના દિલ ચોરી લીધી છે. એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પોતાના આ લૂક્સથી સોશ્યલ મીડિયા પર ખુબ છવાઇ ગઇ છે.
બ્લેક કલરના આ સ્ટ્રેપલેસ ગાઉનમાં પલક તિવારી એકદમ બૉલ્ડ લાગી રહી છે. એક્ટ્રેસે પોતાની અદાઓથી ફેન્સને પાગલ કરી દીધા છે.
પલક તિવારીની ફેશન સેન્સ એકદમ શાનદાર છે. દરેક છોકરી તેની સ્ટાઇલની કૉપી કરવા પ્રયાસ કરે છે. એક્ટ્રેસનો લૂક ઇસ્પિરેશનલ છે.
સોશ્યલ મીડિયા પર પલક તિવારી પોતાના નવા નવા ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. ફેન્સ તેના દરેક ફોટોઝ પર ઇમૉઝી શેર કરી રહ્યાં છે.
જો તમે કોઇ પાર્ટીમાં જવાનું વિચારી રહ્યાં છો, તો આ લૂક એકદમ પરફેક્ટ છે. બૉલ્ડ લૂકથી લઇને દેસી લૂકમાં.. દરેક લૂકમાં પલક તિવારી એકદમ સુંદર દેખાય છે.
એક્ટ્રેસ આ સિલ્વર ડ્રેસમાં પણ એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે. પલક તિવારીની આ અદાઓ પર બધા દિલ હારી જાય છે.