અંકિતા લોખંડેની બેચલર પાર્ટીમાં એકદમ સેક્સી લૂકમાં જોવા મળી બૉલીવુડ હસીનાઓ, જુઓ રેડ કાર્પેટની તસવીરો
Ankita Lokhande Bachelorette Party: અભિનેત્રી અંકિતા લોખંડે બહુ જલ્દી લગ્નના બંધનમાં બંધાઇ જવાની છે. મંગળવારે મોડી રાત્રે અંકિતા લોખંડેએ લગ્ન પહેલા પોતાના દોસ્તો માટે બેચલર પાર્ટીનુ આયોજન કર્યુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બેચલર પાર્ટીમાં અંકિતા લોખંડેના તમામ દોસ્તોએ હાજરી આપી. પાર્ટીમાં ગ્લેમરનો જબરદસ્ત તડકો જોવા મળ્યો.
પાર્ટીમાં સૌથી વધુ ચર્ચા અંકિતા લોખંડેના લૂકની થઇ રહી છે. પોતાની બેચલર પાર્ટીમાં અંકિતા લોખંડે સૌથી વધુ બિન્દાસ અંદાજમાં દેખાઇ.
પાર્ટીમાં અંકિતા લોખંડેના દોસ્તોએ એકથી એક શાનદાર અંદાજમાં હાજરી આપી. આ પાર્ટીની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
અંકિતા લોખંડેમાં દરેકનો લૂક ખુબ ચર્ચામાં રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અંકિતાના લગ્નનો જશ્ન શરૂ થઇ ચૂક્યો છે.
અંકિતા લોખંડેની બેચલર પાર્ટીમાં રશ્મિ દેસાઇ પણ પાર્ટીની જાન બની. રશ્મિ આ દરમિયાન બ્લેક બ્યૂટીફૂલ લૂકમાં કેર વર્તાવતી દેખાઇ.
આ બેચલર પાર્ટી માટે મોટાભાગની હસીનાઓ બ્લેક લૂકમાં જ દેખાઇ.
આ દરમિયાન અંકિતાએ પોતાના દોસ્તો સાથે ખુબ મસ્તી કરી અને ખુબ જશ્ન મનાવ્યો.
અંકિતા લોખંડેની બેચલર પાર્ટી
અંકિતા લોખંડેની બેચલર પાર્ટી
અંકિતા લોખંડેની બેચલર પાર્ટી
અંકિતા લોખંડેની બેચલર પાર્ટી
અંકિતા લોખંડેની બેચલર પાર્ટી