Pics: Khushi Kapoorની આ તસવીરો જોઇને તમે રહી જશો દંગ, બહેન જ્હાન્વી કરતાં પણ આપ્યા હૉટ પૉઝ, જુઓ.....
Khushi Kapoor Latest Pics: સ્ટાર એક્ટ્રેસ જ્હાન્વી કપૂરની નાની બહેન ખુશી કપૂર હવે ફરી એકવાર સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવી છે, આ વખતે તે પોતાની હૉટ તસવીરોથી લાઇમલાઇટમાં છે. ખુશી કપૂર (Khushi Kapoor)ની લેટેસ્ટ તસવીરો વાયરલ..
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKhushi Kapoor Photos: બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) પોતાના લૂક્સને કારણે તો ચર્ચામાં રહે છે, પરંતુ તેની નાની બહેન (Khushi Kapoor) તેનાથી કંઇક કમ નથી.
જ્હાન્વી કપૂરની જેમ ખુશી કપૂર પણ પોતાના અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સોશ્યલ મીડિયા પર ખુશી ખુબ એક્ટિવ છે.
તાજેતરમાં જ ખુશી કપૂર પોતાના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરીને માહાલ ગરમ કરી દીધો છે. સામે આવેલી તસવીરોમાં ખુશી કપૂર એકદમ હૉટ લાગી રહી છે.
ખુશી કપૂરની આ તસવીરો પર કાકી માહીપ કપૂરે પણ હાર્ટ ઇમૉજી આપીને તેના પર રિએક્ટ કર્યુ છે. આ તસવીરોમાં ખુશી કપૂરે હૉટ ડ્રેસ પહેરેલો છે અને એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ફોટોશૂટ કરાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ખુશી કપૂર જોયા અખ્તરની નેટફ્લિક્સ ફિલ્મ ‘ધ આર્ચીજ’થી પોતાનુ બૉલીવુડ ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ વર્ષ 2023 સુધી જોવા મળી શકે છે.
ધ આર્ચીજ ફિલ્મની વાત કરીએ તો આ લોકપ્રિય આર્ચી કૉમિક્સની રૂપાંતરણ છે. આમાં ખુશી બેટ્ટી કપૂર તરીકે, સુહાના વેરોનિકા લૉજની ભૂમિકા નિભાવશે, અને અગસ્ત્ય નંદા આર્ચી એન્ડ્ર્યૂઝની ભૂમિકા નિભાવશે. ફિલ્મમાં માહિર આહુજા, ડૉટ, યુવરાજ મેન્ડા અને વેદાંગ રેના પણ છે. મેમાં જોયા અખ્તરે ફિલ્મનુ એક ટીજર રિલીજ કર્યુ હતુ, વીડિયોમાં પહેલો લૂક જોવા મળ્યો હતો. આ 1960ના દાયકાના ભારતમાં સ્થાપિત છે અને જે 2023માં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
ખાસ વાત છે કે ખુશી કપૂર (Khushi Kapoor)નુ સોશ્યલ મીડિયા ફેન ફોલોઇંગ ખુબ લાંબુ છે, તેને ઇન્સ્ટાગ્રામ પર 8 લાખથી વધુ લોકો ફોલો કરે છે.
ખુશી કપૂર (Khushi Kapoor)