કેટ-વિક્કીઃ મલાઇકા અરોડાનું વિક્કી કૌશલ અને કેટરીના કૈફ અને લગ્ન સાથે આખરે શું છે કનેક્શન? કારણ જાણીને ચોંકી જશો
મુંબઇઃ બૉલીવુડ એક્ટર વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જોકે હજુ સુધી વિક્કી અને કેટની જેમ કોઇ નિવદન સામે નથી આવ્યુ, પરંતુ રાજસ્થાન પ્રશાસન અને કેટલાક સેલેબ્સ દ્વારા આ વાતની પુષ્ટી કરવામાં આવી ચૂકી છે. આવામાં વિક્કી અને કેટ સાથે જોડાયેલી કેટલીક વાતો અમે તમને બતાવી રહ્યાં છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિક્કી કૌશલ અને કેટરીના કૈફે પોતાના લગ્ન માટે 700 વર્ષ જુનો બરવાડા ફોર્ટ બુક કરાવ્યો છે.
વળી, સવાઇ માધોપુર સ્થિત આ ફોર્ટને જ્યારે આલીશાન હૉટલમાં ફેરવવામાં આવી ચૂક્યો. આ હૉટલમાં વિક્કી અને કેટ સાત ફેરા લેશે.
ખબર હોય કે 2021 ઓક્ટોબરમાં આ હૉટલની શરૂઆત થઇ હતી. આવામાં મલાઇકા અરોડા આના ઉદઘાટન માટે પહોંચી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 48 રૂમો છે બરવાડા ફોર્ટમાં, જેનુ એક દિવસનુ ભાડુ 50 હજાર રૂપિયાથી લઇને 7 લાખ સુધીનુ છે.
એ પણ કહેવામાં આવી રહ્યું છે કે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ માટે અલગ અલગ સુઇટ બૂક કરાવવામાં આવ્યા છે. આમાં એક સુઇટનુ એક દિવસનુ ભાડુ 7 લાખ રૂપિયા છે.
અત્યાર જે માહિતી સામે આવી છે તે અનુસાર વિક્કી અને કેટની વેડિંગ સેરેમની 7 ડિસેમ્બરથી શરૂ થઇ જશે. 9 ડિસેમ્બરે આ કપલ લગ્ન બંધનમાં બંધાઇ જશે.