Photoshoot: 25 વર્ષની પણ નથી આ હૉટ એક્ટ્રેસ, એક્સાઇટમેન્ટમાં કરાવી લીધુ આવુ ફોટોશૂટ
મુંબઇઃ 'બિગ બૉસ ઓટીટી' ફેમ ઉર્ફી જાવેદે (Urfi Javed) ફેન્સની સાથે પોતાની લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. (Photo Credit: Urfi Javed Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાસ વાત એ છે કે આ તસવીરોને શેર કરતા ઉર્ફી જાવેદે પોતાની એક્સાઇટમેન્ટનુ કારણ પણ બતાવ્યુ છે.(Photo Credit: Urfi Javed Instagram)
ખરેખરમાં, ઉર્ફી જાવેદનો 15 ઓક્ટોબરે બર્થડે છે અને આના માટે તે એકદમ એક્સાઇટેડ છે. ઉર્ફી જાવેદ આ વખતે 25 વર્ષની થવાની છે. (Photo Credit: Urfi Javed Instagram)
વળી, ઉર્ફી જાવેદના લૂકની વાત કરીએ તો ઉર્ફી જાવેદ છાઇ સ્લિટ ગાઉનમાં એકદમ શાનદાર લાગી રહી છે. આની સાથે જ તેને પોતાના આ લૂકને હાઇ હીલ્સની સાથે પુરો કર્યો છે. (Photo Credit: Urfi Javed Instagram)
ફોટોશૂટ હોય કે પછી કોઇ ઇવેન્ટ ઉર્ફી જાવેદ હંમેશાથી જ પોતાના ડેરિંગ લૂક અને ફેશન સ્ટેટમેન્ટને લઇને ચર્ચામાં રહે છે. (Photo Credit: Urfi Javed Instagram)