Photos: બિકીનીમાં તહેલકો મચાવનારી કૃષ્ણા શ્રોફે બ્લેક લેંઘો પહેરીને ફેન્સના ઉડાવ્યો હોશ, જુઓ તેના નવા Ethnic અવતારને.......
gujarati.abplive.com
Updated at:
12 Aug 2021 11:35 AM (IST)
1
મુંબઇઃ જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ હંમેશા જ પોતાની હૉટ તસવીરોને લઇને ચર્ચામાં રહે છે. હવે તેને પોતાનો ટ્રેડિસનલ લૂક બતાવ્યો છે. જુઓ તસવીરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
કૃષ્ણા શ્રોફે એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યુ છે, જેમાં તે બ્લેક લેંઘોમાં દેખાઇ રહી છે.
3
આમાં કૃષ્ણા શ્રોફે Low કટ banded બ્લાઉઝ પહેરેલુ છે, અને tiered સ્કર્ટની સાથે લેસ વાળા ગ્લવ્ઝ પહેરેલા છે.
4
જેટલી સુંદર તે પોતાના વેસ્ટર્ન લૂકમાં રહે છે, એટલી જ સુંદર તે ટ્રેડિશનલ અવતારમાં પણ લાગી રહી છે.
5
આજકાલ કૃષ્ણા શ્રોફ સતત કોઇને કોઇ મેગેઝિનમાં ફોટોશૂટ કરાવી રહી છે.
6
ઉલ્લેખનીય છે કે, કૃષ્ણા શ્રોફ એક્ટ્રેસ નથી, પરંતુ એક મૉડલ અને બિઝનેસ વૂમને છે, એટલુ જ નહીં તે ગેમ લવર અને ફિટનેસ ફિક્ર પણ છે. મુંબઇમાં તેનુ પોતાનુ જીમ છે. (Photos: Krishna Shroff Instagram)