પોતાની માં અને ગર્લફ્રેન્ડની સાથે મુંબઇમાં ફરવા નીકળ્યો આ સુપરસ્ટાર, ક્લિક થઇ શાનદાર તસવીરો
મુંબઇઃ બૉલીવુડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટને તાજેતરમાં જ મુંબઇમાં સ્પૉટ કરવામાં આવ્યા. આ દરમિયાન નીતૂ કપૂર પણ તેની સાથે દેખાઇ. આગળની સ્લાઇડ્સમાં જુઓ..... (Photo Credit: Manav Manglani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન આલિયા ભટ્ટ કેઝ્યૂઅલ લૂકમાં જ દેખાઇ. (Photo Credit: Manav Manglani)
વળી, રણબીર કપૂરની વાત કરીએ તો જીન્સ અને હૂડીમાં ખુબ ડેશિંગ લાગી રહી હતી. (Photo Credit: Manav Manglani)
આલિયા ભટ્ટ આ દરમિયાન સફેદ ટૉપની સાથે સફેદ રંગના સ્નીકર્સ ટીમ અપ કરતી દેખાઇ. (Photo Credit: Manav Manglani)
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આલિયા અને રણબીર કપૂર જોધપુરમાં અભિનેતાનો 30માં જન્મદિવસ સેલિબ્રે કરીને પરત ફર્યા છે. (Photo Credit: Manav Manglani)
નીતૂ કપૂર પણ આ દરમિયાન રણબીર કપૂર અને આલિયા સાથે આઉટિંગ પર દેખાઇ. (Photo Credit: Manav Manglani)
ઉલ્લેખનીય છે કે આજકાલ રણબીર કપૂર અને આલિયા પોતાના લગ્નના પ્લાનિંગને લઇને ખુબ ચર્ચામાં રહે છે. (Photo Credit: Manav Manglani)
જોકે, બન્નેમાંથી કોઇએ પણ આ રીતની ખબરો પર રિએક્શન નથી આપ્યુ. (Photo Credit: Manav Manglani)
(Photo Credit: Manav Manglani)
(Photo Credit: Manav Manglani)