Photos: રિપ્ડ જીન્સ અને ડેનિમ જેકેટમાં Rubina Dilaikએ શેર કરી એકદમ હૉટ તસવીરો, મિનીટોમાં થઇ વાયરલ............
મુંબઇઃ બિગ બૉસ 14ની વિનર બનેલી રુબિના દિલૈકે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં રુબિના દિલૈક રિપ્ડ જીન્સમાં દેખાઇ રહી છે. સોશ્યલ મીડિયા પર તેની આ તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે. નીચેની સ્લાઇડ્સમાં જુઓ તેની એકથી એક ચઢિયાતી તસવીરો........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપ્ડ જીન્સમાં રુબિના દિલૈક એકદમ સુંદર લાગી રહી છે. તેને ડેનિમ જેકેટની સાથે પોતાનો આઉટફિટ કમ્પલેટ કર્યો છે.
રુબિના દિલૈક પોતાની એક્ટિંગની સાથે સાથે લુક્સ અને સ્ટાઇલ માટે પણ જાણીતી છે. રુબિના દિલૈકની તસવીરો મિનીટોમાં વાયરલ થઇ જાય છે.
રુબિના દિલૈકની આ તસવીરો પર ફેન્સ પણ ખુબ પ્રેમ લુંટાવી રહ્યાં છે.
તાજેતરમાં જ બિગ બૉસ 14ની વિનર બનેલી રુબિના દિલૈકે ફેન્સને ખુબ પ્રેમ મળ્યો. શૉમાં તેને અને પતિ અનુભવ શુક્લાને ખુબ વધુ પસંદ કરવામાં આવતા હતા. ઉલ્લેખનીય છે કે, હિના દર અઠવાડિયાના 5 લાખ રૂપિયા લેતી હતી.
રુબિના દિલૈક આ શૉમાં પોતાના પતિ અભિનવ શુક્લાની સાથે એન્ટ્રી કરતી દેખાઇ હતી.