In Pics: સારા અલી ખાને બેકલેસ બ્લાઉઝમાં કરાવ્યુ ફોટોશૂટ, ખૂબસૂરત તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
બોલિવૂડ અભિનેત્રી સારા અલીખાન તેમના લેટેસ્ટ ફોટોશૂટને લઇને સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. સારાએ સફેદ રંગના ચોલી શૂટમાં ફોટોશૂટ કરાવ્યું છે. તેમનું બ્લાઉઝ ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે. જુઓ સારાની ફોટોશૂટની ખૂબસૂરત તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતસવીરોમાં આપ જોઇ શકો છો કે ખૂબ જ સુંદર રીતે સારા અલી ખાન પોઝ આપી રહી છે અને જબરદસ્ત અંદાજમાં બેક ફ્લોન્ટ કરી રહી છે.
તેમના બેકલેસ બ્લાઉઝની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. સારા તસવીરમાં તેમનું ખૂબસૂરત ચોલી શૂટ ફ્લોન્ટ કરી રહી છે.
સારા અલી ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.
આ સાથે સાથે સારા અલીખાને અન્ય લેટેસ્ટ તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
સારાનો આ બાર્બી લૂક પણ ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.
સારા અલી ખાન અક્ષય કુમાર અને ધનુષની સાથે ફિલ્મ અતરંગી રેમાં જોવા મળશે.