એરપોર્ટ પર પિતા Anil Kapoorને જોતા જ રડી પડી Sonam Kapoor, એક વરસ બાદ લંડનથી ઘરે આવી એક્ટ્રેસ, જુઓ તસવીરો
મુંબઇઃ ગત રાત્રે બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂર લંડનથી મુંબઇ આવી, એરપોર્ટ પર પિતા અનિલ કપૂરને જોતા જ રડી પડી હતી એક્ટ્રેસ, આ દ્રશ્યો કેમેરામાં કેમેરામાં કેદ થઇ ગયા. જુઓ.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે થયેલા લૉકડાઉનની વચ્ચે લગભગ એક વરસથી સોનમ કપૂર લંડનમાં પતિ આનંદ આહુજાની સાથે રહી રહી હતી.
કાલે રાત્રે સોનમ કપૂર મુંબઇ પરત ફરી, તેને રિસીવ કરવા ખુદ પિતા અનિલ કપૂર એરપોર્ટ પહોંચ્યા હતા.
સોનમ કપૂરે જેવા પિતા અનિલ કપૂરને જોયા તો તરત જ તે પડી હતી. આટલા દિવસો બાદ ઘરે પરત ફરેલી અભિનેત્રી બહુજ ઇમૉશનલ થઇ ગઇ હતી.
અનિલ કપૂરે તેને ગળે લગાવી, ચુપ કરાવી અને પછી આ લોકો ઘરે જવા માટે રવાના થયા.
ઉલ્લેખનીય છે કે સોનમ કપૂરની સાસરી દિલ્હીમાં છે, પરંતુ તે પતિની સાથે લંડનમાં જ રહે છે.
સોનમ કપૂરના લૂકની વાત કરીએ તો તેને પ્રિન્ટેડ સ્કર્ટ બ્લૂ જેકેટ પહેરેલુ હતુ.
વળી, અનિલ કપૂર બ્લેક કેઝ્યૂઅલ લૂકમાં હતો, કોરોનાના નિયમોનુ પાલન કરતા બન્નેએ માસ્ક પહેરેલુ હતુ.
સોનમ કપૂરની આ તસવીરો જોઇને ફેન્સ પણ ઇમૉશન છે. (Photos- Manav Mangalani)
(Photos- Manav Mangalani)