સોનલ ચૌહાણે પિન્ક સાટીન નાઇટ સૂટમાં કરાવ્યો સૌથી હૉટ ફોટોશૂટ, ખુબ વાયરલ થઇ રહી છે તસવીરો...............
Sonal Chauhan Photo: અભિનેત્રી સોનલ ચૌહાણે (Sonal Chauhan) તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. સોનલ ચૌહાણનો આ અંદાજ ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનલ ચૌહાણે તાજેતરમાં જ બેડ બેસીને એક ખાસ ફોટોશૂટ કરાવ્યુ છે. આ તસવીરમાં સોનલ ચૌહાણ પિન્ક સેટિન નાઇટ ડ્રેસમાં સુંદર અદાઓ આપતી દેખાઇ રહી છે.
સોનલ ચૌહાણની ઉંમર અત્યારે 34 વર્ષની છે અને તેને વર્ષો પહેલા અભિનેતા ઇમરાન હાશમીની સાથે ફિલ્મ જન્નતથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ.
સોનલ ચૌહાણને ડેબ્યૂ ફિલ્મ જન્નતમાં એટલી બધી પસંદ કરવામા આવી હતી કે તે ફેન્સની વચ્ચે જન્નત ગર્લના નામથી જાણીતી છે. જોકે બાદમાં એક્ટ્રેસની ફિલ્મી કેરિયર કંઇ ખાસ ન રહી.
થોડાક દિવસો પહેલા જ સોનલ ચૌહાણે બ્લેક બિકીની વાળુ આ ફોટોશૂટ ફેન્સની સાથે શેર કર્યુ હતુ.
દિવાળી પર સુંદર સાડી પહેરીને સોનલ ચૌહાણે પોતાની આ તસવીરો ફેન્સની સાથે શેર કરી હતી. સોનલનો આ ટ્રેડિશનલ અંદાજ પણ ફેન્સને ખુબ પસંદ આવી ગયો હતો.
તમામ તસવીરો સોનલ ચૌહાણના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.