પૉપસ્ટાર Rihannaએ બિકીનીમાં કરાવ્યુ એકદમ બૉલ્ડ ફોટોશૂટ, તસવીરો જોઇને ઉડી જશે હોશ

પૉપસ્ટાર રિહાના

1/7
નવી દિલ્હીઃ પૉપસ્ટાર રિહાના આજકાલ ખુબ ચર્ચામાં છે, તેને એકદમ બૉલ્ડ ફોટોશૂટ કરાવીને ફેન્સના હોશ ઉડાવી દીધા છે. તસવીરોમાં જુઓ રિહાના હૉટ પૉઝ આપતી દેખાઇ રહી છે. સોશ્યલ મીડિયા પર રિહાનાની આ તસવીરોએ હવે બધાના હોશ ઉડાવી દીધા છે. રિહાનાના ફેન્સ કરોડોમાં છે. જુઓ તસવીરો.....
2/7
રિહાનાએ ઓરેન્જ કલરની બિકીની પહેરેલી છે. આ તસવીરોમાં તેની ફિટનેસ લેવલ પણ જોવા મળી રહ્યું છે. રિહાના ખુદને ફિટ રાખવા માટે દરેક પ્રકારના ડાઇટ પ્લાનને ફોલો કરે છે.
3/7
રિહાનાની આ તસવીરો પર તેના ફેન્સ જબરદસ્ત કૉમેન્ટ કરીને પોતાનુ રિએક્શન્સ આપી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું- એકદમ શાનદાર તસવીરો... વળી બીજા એક યૂઝરે લખ્યું- હંમેશાની જેમ સુંદર તસવીરો.....
4/7
રિહાના સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને સમય સમય પર તસવીરો અને વીડિયો ફેન્સની વચ્ચે શેર કરતી રહે છે.
5/7
કહેવાઇ રહ્યું છે કે રિહાના વિતેલા થોડાક સમયથી એક રેપરને ડેટ કરી રહી છે. આને લઇને વિદેશી મીડિયામાં ખુબ ચર્ચા પણ થઇ રહી છે.
6/7
રિહાના પોતાના બૉલ્ડ લૂક્સને લઇને ખુબ જાણીતી છે. તેની આ તસવીરો પણ ખુબ વાયરલ થઇ રહી છે.
7/7
રિહાના હૉલીવુડ ફિલ્મ બેટલશિપ અને 'Ocean's 8' જેવી કેટલીય ફિલ્મોમાં દેખાઇ ચૂકી છે. 32 વર્ષીય રિહાનાનુ ફેન્ટીના નામથી પોતાનુ ફેશન બ્રાન્ડ પણ છે.
Sponsored Links by Taboola