Raj Kundra Updates: કડક સુરક્ષાની વચ્ચે મેડિકલ ટેસ્ટ કરાવવા નીકળ્યો રાજ કુન્દ્રા, ભાવુક અને ચિંતાતુર દેખાયો, જુઓ તસવીરો
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા બિઝનેસમેન રાજ કુન્દ્રાએ તાજેતરમાં જ પોર્નોગ્રાફી મામલે મુંબઇની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આવામાં રાજ કુન્દ્રાને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યો હતો. રાજ કુન્દ્રાની આ દરમિયાન કેટલીક તસવીરો અમે તમને બતાવી રહ્યાં છીએ. (Photo Credit: Manav Manglani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન જે તસવીરો સામે આવી છે તેમાં રાજ કુન્દ્રા કડક સુરક્ષા ઘેરાની વચ્ચે દેખાઇ રહ્યો છે. (Photo Credit: Manav Manglani)
આની સાથે જ સામે આવેલી તસવીરોમાં તમે જોઇ શકો છો કે રાજ કુન્દ્રા આ દરમિયાન ખુબ પરેશાન અને ભાવુક દેખાઇ રહ્યો છે. (Photo Credit: Manav Manglani)
ઉલ્લેખનીય છે કે અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં અરેસ્ટ થયેલા રાજ કુન્દ્રાની મુસીબત ઓછી થવાનુ નામ નથી લેતી. (Photo Credit: Manav Manglani)
પોલીસને તપાસમાં કેટલાય નવા સબૂતો મળ્યા છે, જેમાંથી એ સ્પષ્ટ થવા જઇ રહ્યું છે કે રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મોનો બિઝનેસ કરતો હતો. (Photo Credit: Manav Manglani)
તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચને કેટલાય પ્રૉડક્શન હાઉસમાંથી 70 તે વીડિયો મળ્યા છે જે રાજ કુન્દ્રાના પૂર્વ પીએ ઉમેશ કામતે શૂટ કર્યા હતા. (Photo Credit: Manav Manglani)