Lin Laishram Pics: નોર્થ ઇસ્ટની મોડલ છે રણદીપ હુડ્ડાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ
gujarati.abplive.com
Updated at:
29 Oct 2022 10:02 PM (IST)
1
આ દિવસોમાં બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા લિન લેશરામ સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. ઇન્ટરનેશનલ મોડલ લીન દેખાવમાં ખૂબ જ ગ્લેમરસ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રણદીપ હુડ્ડાએ પોતાના અભિનયથી કરોડો લોકોના દિલ જીતી લીધા છે. રણદીપ અને લિન વચ્ચેના ડેટિંગના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે.
3
રણદીપ હુડ્ડાએ લિન લેશરામ સાથે દિવાળીની તસવીરો શેર કરી હતી. કપલના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમની ઘણી રોમેન્ટિક તસવીરો છે
4
લિન લેશરામ એક ઈન્ટરનેશનલ મોડલ, એક્ટ્રેસ અને બિઝનેસ વુમન છે.
5
લિન લેશરામ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
6
લિન દેખાવમાં ખૂબ જ ગ્લેમરસ છે.
7
લિનને ઇન્સ્ટાગ્રામ પર 8 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.
8
તે મેરી કોમ, રંગૂન અને ઓમ શાંતિ ઓમ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે