Photos: 'પુષ્પા'ની શ્રીવલ્લીને નજીકથી ઓળખવી છે તો Rashmikaની આ તસવીરોને જરૂર જોઇ લો......
Rashmika Mandanna Latest Photos: એક એક્ટ્રેસ તરીકે રશ્મિકા મંદાનાને તમામ લોકો ખુબ સારી રીતે જાણે છે, પણ જો વાસ્તવમાં તે કયા પ્રકારની વ્યક્તિ છે, તે આ તસવીરો પરથી તમે જાણી શકશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરશ્મિકા મંદાના હવે માત્ર સાઉથની જ જાણીતી એક્ટ્રેસ નથી રહી, 'પુષ્પા' થી તે એક નેશનલ ક્રશ બની ચૂકી છે. તેની કેટલીક તસવીરો શેર કરીને ફેન્સને બતાવ્યુ છે કે તે અસલ જિંદગીમાં કેવી છે.
રશ્મિકા મંદાનાએ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ કુલ ચાર તસવીરો શેર કરતાં પોતાના વિશે ખુબ ઉંડાણપૂર્વક વાત કરી છે.
રશ્મિકા મંદાનાને યાદ નથી કે આ તસવીરો ક્યારની છે, પણ જો તેનુ કહેવુ છે કે એક એક્ટ્રેસ ઉપરાંત તે આવી જ છે જેવી તે તસવીરોમાં દેખાય છે.
આ તસવીરોમાં રશ્મિકા મંદાના પોતાની એક નાની દુનિયામાં ખોવાયેલી દેખાઇ રહી છે, તેને ખુદને આ તસવીરો દ્વારા ડિસ્ક્રાઇબ કરી છે.
રશ્મિકા મંદાના એ કહેવતને પણ યાદ કરી છે કે, એક તસવીર હજાર શબ્દો બરાબર હોય છે. તેની લેટેસ્ટ તસવીરો આવી છે.
રશ્મિકા મંદાનાના વર્ક ફ્રન્ટવી વાત કરીએ તો તેને લેટેસ્ટ કાર્તિક આર્યનની સાથે જોવામાં આવી છે. કહેવાઇ રહ્યુ છે કે, બન્ને એક જાહેરાતમાં સાથે કામ કરવાના છે.
આમ પણ રશ્મિકા મંદાના બૉલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરવાની તૈયારીમાં છે, તેની પાસે એક નહીં પરંતુ ત્રણ મોટી ફિલ્મો છે. આમાની એક અમિતાભ બચ્ચની સાથે પણ છે.
જે 'પુષ્પા'ના કારણે રશ્મિકા મંદાનાને દેશભરમાં લોકપ્રિયતા મળી, તેની સિક્વલ પણ આવવાનુ એલાન થઇ ચૂક્યુ છે.