Aditi Rao Hydari : અદિતિ રાવ હૈદરીનો રોયલ લૂક, જુઓ Photos
gujarati.abplive.com
Updated at:
26 Jun 2022 11:45 PM (IST)
1
Aditi Rao Hydari Photos : બોલિવૂડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી પોતાની સુંદરતા માટે ફેમસ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અદિતિ માત્ર એક મહાન અભિનેત્રી જ નથી પણ એક મહાન ગાયિકા પણ છે.
3
અદિતિ બહુ ઓછો કે બિલકુલ મેકઅપ કરતી નથી, મેકઅપ વગર પણ તેની સુંદરતામાં સહેજ પણ ઘટાડો થતો નથી.
4
અદિતિની નવી તસવીરોમાં તે બ્લેક અનારકલી ડ્રેસમાં જોવા મળી રહી છે.
5
આ લુકમાં અદિતિનો રોયલ લુક જોઈ શકાય છે.
6
અદિતિએ તેના બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટેડ ડ્રેસમાં મેચિંગ બેલ્ટ અને હેવી ઇયરિંગ્સ ઉમેર્યા છે.