Rubian dilaik Skin Secrets: રૂબિના દિલૈકની ગ્લોઇંગ સ્કિનનું શું છે રાજ? સ્કિન કેર ટિપ્સ કરી શેર
Rubian dilaik Skin Secrets: એક્ટ્રેસ રૂબીના દિલેક તેના લૂકને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તેમની ગ્લોઇંગ સ્કિન તેની પર્સનાલિટીને આકર્ષક બનાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી રૂબીના દિલાઈકે પોતાની એક્ટિંગથી લોકોને દિવાના કરે છે સાથે જ તેની કિલર સ્ટાઈલ પણ ચાહકોને મંત્રમુગ્ધ કરી દે છે.
રૂબીના દિલેક સ્કિનને ગ્લો માટે અને બોડીને ફિટ રાખવા માટે નિયમિત યોગ કરે છે.
અભિનેત્રી રૂબીના દિલાઈક હંમેશા પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે. તેની ચમકતી ત્વચા હંમેશા લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
રૂબીના ઇન્સ્ટાગ્રામ પર આપની વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. ફેન્સ પણ તેના દરેક પોસ્ટને લાઇક્સ અને કમેન્ટ કરે છે.
રૂબીના રોજ ગ્લોઇંગ સ્કિન માટે 3થી5 લિટર પાણી પીવે છે. પાણી ત્વચામાં મોજૂદ બધી જ અશુદ્ધિઓને દૂર કરે છે.
નિયમિત પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી સ્કિન હાઇડ્રેઇટ અને સ્વસ્થ રહેવાની સાથે ગ્લો કરે છે. તે નવી ચીજોને પણ ટ્રાય કરતી રહે છે. તે પછી મેકઅપ હોય કે ફેશન
આપ વિન્ટરમાં સ્ટાઇલિશ અને ગ્લોઇંગ સ્કિન માટે રૂબીનાના રૂટીનને કોપી કરી શકો છે. ઓઇલથી ફેસ મસાજની સાથે તે સ્કિન પર નેચરલ પ્રોડક્ટરનો વધુ ઉપયોગ કરે છે. ઉપરાંત આઉટફિટના મામલે પણ આપ પાર્ટી ફંકશન માટે રૂબિનાની સ્ટાઇલ કોપી કરી શકો છો.