'યે હૈ મોહબ્બતેં' ફેમ Ruhaanika Dhawan તેના નવા ઘરમાં પ્રવેશી, જુઓ અભિનેત્રીના ભવ્ય ઘરની અંદરની તસવીરો
gujarati.abplive.com
Updated at:
12 Jan 2023 12:24 PM (IST)
1
રૂહાનિકાએ હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મુંબઈમાં ઘર ખરીદવાનું તેનું સપનું પૂરું કરવામાં તેને 8 વર્ષ લાગ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ગૃહપ્રવેશમાં રૂહાનિકા ધવન યલો ડ્રેસમાં જોવા મળી હતી. નવા ઘરમાં પ્રવેશ્યા બાદ તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે.
3
રૂહાનિકા ધવને તાજેતરમાં જ તેના ગૃહપ્રવેશ કર્યો હતો, જેની તસવીરો અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
4
યે હૈ મોહબ્બતેંની નાનકડી 'રૂહી' એટલે કે રૂહાનિકા ધવને માત્ર 15 વર્ષની ઉંમરે પોતાની મહેનતના પૈસાથી મુંબઈમાં એક આલીશાન ઘર ખરીદ્યું છે.