બિકીની તસવીરોમાં Rytasha Rathoreએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, ન્યૂડ ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે એક્ટ્રેસ, જુઓ........
Rytasha_Rathore
1/8
મુંબઇઃ ટીવી ઇન્ડસ્ટ્રીની બૉલ્ડ અને બેબાક એક્ટ્રેસ રિતાશા રાઠૌર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને વળી સાથે સાથે પોતાની હૉટ તસવીરોથી લોકોને બૉડી પૉઝિટીવિટીનો મેસેજ આપે છે. રિતાશા રાઠૌર પોતાની જાતને ખુબ પ્રેમ કરે છે, અને ક્યારેય પોતાની બૉડીને લઇને અસહજ નથી અનુભવતી. તે કહે છે કે વ્યક્તિએ હંમેશા પોતાની બૉડીને પ્રેમ કરવો જોઇએ. જુઓ રિતાશા રાઠૌરની હૉટ બિકીની તસવીરો.......
2/8
રિતાશા રાઠૌરએ ટીવી શૉ બઢો બહુમાં એક પહેલવાન બહુની ભૂમિકા નિભાવી હતી. જે દર્શકોને ખુબ પસંદ આવી હતી. તે રૉલથી રિતાશા રાઠૌરે ખુદની એક ઓળખ ઉભી કરી છે.
3/8
ટીવી શૉઝની સાથે સાથે રિતાશા રાઠૌર કેટલીય ફિલ્મોમાં કૉમેડી રૉલ નિભાવતી પણ દેખાઇ ચૂકી છે. તમામ લોકો તેની નેચરલ એક્ટિંગના કાયલ છે.
4/8
રિતાશા રાઠૌર સોશ્યલ મીડિયા પર ફેન્સને સતત પોતાની લાઇફનુ અપડેટ આપતી રહે છે, અને પોતાની બિકીની તસવીરોથી તેમને બતાવે છે કે કોઇપણ મહિલાને સુંદર દેખાવવા માટે રિ-પરફેક્ટ બૉડી બનાવવાની જરૂર નથી.
5/8
ઉલ્લેખનીય છે કે, રિતાશા રાઠૌર કેટલીય વાર ન્યૂડ ફોટોશૂટ કરાવી ચૂકી છે. આમાં તેને ક્યારેય કોઇપણ પ્રકારની હિચકિચાટ પણ નથી થઇ.
6/8
રિતાશા રાઠૌર ભલે ફેન્સને કેટલો પણ સારો મેસેજ આપે પરંતુ કેટલાક લોકો છે જેની માનસિકતા તે ક્યારેય નથી બદલી શકતી. આ જ કારણ છે કે કેટલીય વાર પોતાની તસવીરોના કારણે ટ્રૉલ પણ થવુ પડે છે, પરંતુ તે કોઇની પણ પરવાહ નથી કરતી, અને કેટલીય વાર ટ્રૉલર્સને જડબાતોડ જવાબ આપી ચૂકી છે.
7/8
ઉલ્લેખનીય છે કે, રિતાશા રાઠૌરના સોશ્યલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે, જે તેને ખુબ પસંદ કરે છે. તેની તસવીરો પર ખુબ લાઇક્સ અને કૉમેન્ટ પણ કરે છે.
8/8
રિતાશા રાઠૌર
Published at : 13 Jun 2021 02:00 PM (IST)