નિકાહના દિવસે સૈફે લખી હતી એકસ વાઇફ અમૃતાને ચિઠ્ઠી, કરીનાએ કરી હતી બબાલ, શું હતો મામલો
આ ચિઠ્ઠીનો ખુલાસો સૈફ અલીખાને કોફી વિથ કરણ સિઝન-6ના શોમાં કર્યો હતો.આ ચિઠ્ઠી તેમણે કરીના અને ખુદના લગ્નના દિવસે જ લખી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરીના અને સૈફ તાજેતરમાં જ તેમના નવા ઘરમાં શિફ્ટ થયા છે. બંને તેમના બીજા બાળકના સ્વાગતની તૈયારીઓ કરી રહ્યાં છે. કરીનાનો મેટરનિટી લૂક પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે.
જ્યારે આ ચિઠ્ઠી વિશે તેની દીકરી સારાને જાણ થઇ તો તેમણે જણાવ્યું હતું કે,” પહેલા તો હું આ લગ્નમાં મન વિના માત્ર હાજરી આપવા માટે આવવાની હતી પરંતુ હવે દિલથી આ મેરેજ સેરેમની એટેન્ડ કરીશ”.
સૈફ અલીખાને આ ચિઠ્ઠી કરીના કપૂરને પણ વાંચવા માટે આપી હતી. જો કે પહેલા તો કરીનાએ આ ચિઠ્ઠી અમૃતાને મોકલવાની ના પાડી દીધી હતી. આ મુદ્દે બંને વચ્ચે દલીલો પણ થઇ હતી. સૈફે આ ચિઠ્ઠીમાં અમૃતાને તેના ભવિષ્ય માટે શુભકામના આપી હતી.
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને કરીના કપૂરે ઉંમર અને ધર્મની સીમાને તોડીને 2012માં લગ્ન કરી લીધા હતા. આ પહેલા સૈફૈ 80ની દશકની એક્ટ્રેસ અમૃતા સિંહ સાથે લગ્ન કર્યાં હતા.
અમૃતાથી અલગ થયા બાદ સૈફે તેમની ઉંમરથી દસ વર્ષ નાની કરીના કપૂર સાથે નિકાહ કર્યાં. નિકાહ પહેલા સૈફ અલી ખાને તેમની પહેલી પત્ની અમૃતાને એક ચિઠ્ઠી લખી હતી. આ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું જાણીએ..
- - - - - - - - - Advertisement - - - - - - - - -