મુંબઈના આ લક્ઝરી ફ્લેટમાં રહે છે સલમાન ખાન, જિમ એરિયાથી લઈને ડાઈનિંગ સુધી દરેક ખૂણો છે સુંદર, જુઓ અંદરની તસવીરો
'બીવી હો તો ઐસી'થી કરિયરની શરૂઆત કરનાર સલમાન આજે પણ બોલિવૂડ પર રાજ કરી રહ્યો છે. સલમાન ખાન મુંબઈના બાંદ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘરના લિવિંગ એરિયામાં સલમાન ખાનની એક મોટી પેઇન્ટિંગ છે. ઉપરાંત, આ વિસ્તારને બ્રાઉન અને બ્લેક કલરમાં મોટા સોફાથી સજાવવામાં આવ્યો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે સલમાનનો પરિવાર ત્યારથી આ એપાર્ટમેન્ટમાં રહે છે. જ્યારથી તેના પિતા સલીમ ખાન મુંબઈ આવ્યા છે.
સલમાન આ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે. જે વન બીએચકે ફ્લેટ છે. જેમાં લિવિંગ રૂમ, કિચન અને ડાઇનિંગ એરિયા છે.
સલમાન ખાન હંમેશા ફિટ રહેવાનું પસંદ કરે છે. આ જ કારણ છે કે તેણે પોતાના ઘરમાં જિમ એરિયા પણ બનાવ્યો છે.
તમને જણાવી દઈએ કે સલમાનના ઘરની આ એ જ બાલ્કની છે, જ્યાં તે અવારનવાર પોતાના ફેન્સને મળવા પહોંચે છે.
આ સલમાનના ઘરના બીજા માળની બાલ્કની છે. જ્યાં ઘણીવાર આખો પરિવાર ભેગો થતો અને પાર્ટી કરતો જોવા મળે છે.