ડીપ નેક ટૉપે આ હૉટ એક્ટ્રેસને કરી દીધી પરેશાન, ક્લિવેજ દેખાતા વારંવાર તે જાહેરમાં ઢાંકતી દેખાઇ, તસવવીરો વાયરલ
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા (Tamannah Bhatia)ને તાજેતરમાં જ મુંબઇ એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી, આ દરમિયાનની તમન્નાની કેટલીક તસવીરો અમે ફેન્સ માટે લઇને આવ્યા છીએ. જુઓ આગળની સ્લાઇડ્સમાં (Photo credit: Manav Manglani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમન્ના ભાટિયા આ દરમિયાન ઓલ બ્લેક લૂકમાં કેઝ્યૂઅલી લૂકમાં દેખાઇ રહી હતી. (Photo credit: Manav Manglani)
જોકે આ દરમિયાન તમન્ના ભાટિયા પોતાના ટૉપથી જરા પરેશાન દેખાઇ રહી હતી. (Photo credit: Manav Manglani)
સામે આવેલી તસવીરોમાં તમે જોઇ શકો છો કે તમન્ના ભાટિયા વારંવાર પોતાના ટૉપને એડઝસ્ટ કરતી દેખાઇ રહી હતી. તે વારંવાર પોતાના ક્લિવેજને ઢાંકી રહી હતી. (Photo credit: Manav Manglani)
વળી, તેના આ લૂકની વાત કરીએ તો તમન્ના ભાટિયા પોતાના આ લૂકને બેગની સાથે અપ કરતી દેખાઇ. (Photo credit: Manav Manglani)
આની સાથે જ તમન્ના ભાટિયાની ઓરેન્જ કલરની હીલ્સ પણ આ લૂકમાં ચાર ચાંદ લગાવી રહી હતી. (Photo credit: Manav Manglani)
તસવીરોમાં તમે જોઇ શકો છો કે કોરોનાથી બચવા માટે તમન્ના ભાટિયાએ ચહેરા પર માસ્ક પહેરેલુ હતુ. (Photo credit: Manav Manglani)
(Photo credit: Manav Manglani)
(Photo credit: Manav Manglani)
(Photo credit: Manav Manglani)