ઋત્વિક રોશનની હીરોઇને એક્સરસાઇઝ બાદ શેર કરી ટૉન્ડ બૉડી, ફિટનેસ જોઇને ફેન્સ પણ ચોંક્યા, જુઓ તસવીરો....
Pooja Hegde flaunts her toned midriff : પૂજા હેગડે (Pooja Hegde) સુંદર અને હૉટ એક્ટ્રેસમાંની એક છે. જે હાલમાં કેરિયરના શાનદાર તબક્કામાં છે. પૂજા હેગડે પોતાની સુંદરતા અને એક્ટિંગ સ્કિલ્સની સાથે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે બૉલીવુડમાં પણ પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂજા હેગડે પોતાની ફિલ્મો માટે જ નહીં પરંતુ સાથે સાથે પોતાની સુંદરતા, ફિટનેસ અને ફેશનને લઇને પણ જાણીતી છે. તેની ગણતરી સૌથી ફિટ અભિનેત્રીઓમાં કરવામાં આવે છે, તે વર્કઆઉટ વિના એક દિવસ પણ નથી રહી શકતી.
આજે એકવાર ફરીથી પૂજા હેગડેએ પોતાની પૉસ્ટ વર્કઆઉટ સેશન બાદ પોતાની ટૉડ બૉડીની એક તસવીર ફેન્સની સાથે શેર કરી છે. ફેન્સ પૂજાનો આ અંદાજ જોઇને ખુશ થઇ ગયા છે. પૂજાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ટૉન્ડ મિડ્રિફની એક ઝલક શેર કરી છે.
પૂજા હેગડે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. એક્ટ્રેસ હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની ડેલી લાઇફની કેટલીક પળ ફેન્સની સાથે શેર કરી છે, જેને તેના ફેન્સ ખુબ એન્જૉય કરે છે.
પૂજા હેગડે ફિટ રહેવા માટે યોગાથી લઇને પિલાટેસ સુધીની દરેક એક્સરસાઇઝમાં પરફેક્ટનિસ્ટ છે.
પૂજા હેગડે બહુ જલદી ફિલ્મ રાધે શ્યામમાં સુપરસ્ટાર પ્રભાસની સાથે દેખાશે.. જે 14 જાન્યુઆરી, 2022માં રિલીઝ થવાની છે. તેની પાસે તેલુગુ ફિલ્મ છે જેમાં તે ચિરંજીવીની સાથે કામ કરી રહી છે.