બે વખત છૂટાછેડા લેનાર Shah Rukh Khanની આ એક્ટ્રેસે શાવર લેતી બોલ્ડ તસવીરો કરી શેર
Megha Gupta Photos: અભિનેત્રી મેઘા ગુપ્તાએ હાલમાં જ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરોમાં મેઘા ગુપ્તા બાથરૂમમાં શાવર લેતી જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે મેઘા ગુપ્તા તેના બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે, પરંતુ આ વખતે મેઘા ગુપ્તાએ હદ વટાવી દીધી છે.
મેઘા ગુપ્તાએ ફોટો શેર કરતા કહ્યું છે કે આ સામાન્ય શાવર નથી પરંતુ તે કોલ્ડ શાવર છે. ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ કોલ્ડ શાવરના ફાયદા પણ જણાવ્યા છે. જણાવી દઈએ કે મેઘા ગુપ્તાના બે વાર છૂટાછેડા થઈ ચૂક્યા છે.
મેઘા ગુપ્તા 'કુસુમ', 'કવિયાંજલિ', 'કુમકમ - એક પ્યારા સા બંધન', 'યે મેં ઘર ઘર ખેલી' અને 'યે હૈ આશિકી' જેવા ઘણા શોમાં જોવા મળી છે.
મેઘા ગુપ્તાના આ ફોટા જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. અભિનેત્રીની સ્ટાઈલ જોઈને ચાહકો ઉડીને આંખે વળગે છે.
મેઘા ગુપ્તાએ શાહરૂખ ખાન સાથેની ફિલ્મ ફેનથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
તમામ તસવીરો મેઘના ગુપ્તાના ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.