માલદિવમાં બીચ પર રેડ બિકિનીમાં મસ્તી કરતી જોવા મળી સેફાલી જરીવાલા, જુઓ એક્ટ્રેસના બોલ્ડ અંદાજની હોટ તસવીરો
ટીવી એક્ટ્રેસ શેફાલી જરીવાલા માલદિવમાં વેકશન માણી રહી છે. માલદિવના ખૂબસૂરત લોકેશનમાં રેડ બિકિનીમાં તેમણે ફોટો શેર કરી છે.આ તસવીરને 99 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમુદ્ર કિનારે શેફાલીએ રેડ બિકીનીમાં બોલ્ડ અંદાજમાં જુદા-જુદા પોઝની તસવીર ખેંચાવી છે. જે વાયરલ થઇ છે
માલદિવના ફોટો શેર કરીને શેફાલીએ માલદિવ પ્રત્યે પ્રેમ પણ વ્યક્ત કર્યાં છે, તેમણે લખ્યું કે, તેમણે કેપ્શનમાં વેકેશન મૂડ,મસ્તી ટેગ કરતા ખુશી વ્યક્ત કરી હતી.
આ પહેલા તેમણે બ્લેક બિકીનીમાં હોટ તસીવર શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું. કે. “ 'Girls Just wanna have Sun' તેમણે સૂરજની રોશનીની સામે આ તસવીર લીધી હતી.
એક અન્ય તસવીરમાં તે સ્વિંગ પર પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરની ફેન્સે ખૂબ પ્રશંસા કરી હતી. એક યુઝરે લખ્યું. ‘આગ લગાવી દીધી’
શેફાલી માલદિવમાં વેકેશન તેમના પતિ પરાગ ત્યાગી સાથે એન્જોય કરી રહી છે. પરાગે પણ ઇન્સ્ટાગ્રામ પર પત્ની સાથે મસ્તી કરતી તસવીર શેર કરી છે
શેફાલી કાંટા લગા સોન્ગથી ફેમસ બની હતી. તેમનું આ સોન્ગ આજે પણ લોકપ્રિય છે. આ સોન્ગ બાદ તે ઇન્ડસ્ટ્રીમાં આવી અને તેમણે મુઝસે સાદી કરોંગે ફિલ્મમાં ગેસ્ટ અપીયરન્સ આપ્યું હતું. શેફાલી બૂગી વૂગી, નચ બલિયે-5 અને 7,માં પણ જોવા મળી હતી. બિગ બોસ સિઝન-13માં સેફાલીએ સારૂ પર્ફોમ કર્યું હતું. તે ત્રણ મહિના સુધી શોમાં ટકી રહી હતી.