Maldives :સમુદ્ર કિનારે મસ્તી કરતી જોવા મળી શ્રદ્ધા કપૂર, જુઓ એક્ટ્રેસના બોલ્ડ અંદાજની ખૂબસૂરત તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Mar 2021 03:29 PM (IST)
1
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર હાલ તેમની ફેમિલિ સાથે માલદિવમાં વેકેશન એન્જોય કરી રહી છે. સોશિયલ મીડિયા પર તેમની તસવીર વાયરલ થઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શ્રદ્ધા કપૂર હાલ તેમની ફેમિલિની સાથે માલદિવમાં વેકેશન એન્જોય કરી રહી છે.
3
અભિનેત્રી શ્રદ્ધા કપૂરની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. અભિનેત્રી હાલ માલદિવમાં છે અને બીચ પર ખૂબ મસ્તી કરી રહી છે.
4
થોડા દિવસ પહેલા જ શ્રદ્ધા કપૂરે તેમની મોમનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો, બર્થ ડેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી
5
શ્રદ્ધા કપૂરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. તેમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.
6
સમુદ્ર કિનારે થયેલી ફેમિલી પાર્ટીમાં શ્રદ્ધા કપૂરનો ખૂબસૂરત અવતાર જોવા મ્ળ્યો. ફેમિલી પાર્ટીમાં શ્રદ્ધા કપૂર રેડ વેલવેટ બ્રાલેટમાં જોવા મળી.