Samantha Ruth Prabhu Pics: વ્હાઇટ સાડીમાં સામંથા રૂથ પ્રભુ લાગી બ્યૂટીફૂલ, તસવીરોમાં જુઓ એકથી એક ચઢિયાતા પૉઝ
Samantha Ruth Prabhu Latest Pics: સાઉથ સિનેમાની સુપરસ્ટાર એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરોમાં સામંથા રૂથ પ્રભુ પોતાના કાતિલ લૂકથી કેર વર્તાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાઉથ સિનેમાની દિગ્ગજ હસીનાઓની ચર્ચા કરવામાં આવે, તો તેમાં સામંથા રૂથ પ્રભુનુ નામ જરૂર સામેલ થશે. આ બધાની વચ્ચે સામંથા રૂથ પ્રભુની તસવીરોએ ધૂમ મચાવી છે.
સામંથા રૂથ પ્રભુએ પોતાની લેટેસ્ટ તસવીરોને ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.
આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે, સામંથા રૂથ પ્રભુ વ્હાઇટ કલરની સાડીમાં ખુબ બ્યૂટીફૂલ દેખાઇ રહી છે.
એટલુ જ નહીં સામંથા રૂથ પ્રભુની બેબાક સુંદરતાનો જાદુ આ તસવીરોમાં સ્પષ્ટ રીતે ઝલકી રહ્યો છે.
વળી, સામંથા રૂથ પ્રભુ કાતિલ અદાઓનો જલવો પણ આ તસવીરો દ્વારા બિખેરી રહી છે.
સોશ્યલ મીડિયા પર સામંથા રૂથ પ્રભુની આ તસવીરો ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
સામંથા રૂથ પ્રભુના ચાહનારાઓ આ તસવીરો પર જબરદસ્ત રીતે લાઇક અને કૉમેન્ટ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે સામંથા રૂથ પ્રભુની આગામી ફિલ્મ 'શાકુન્તલમ' 14 એપ્રિલ 2022એ રિલીઝ થવાની છે.