Pics: અમેરિકામાં દોસ્તો સાથે આ અંદાજમાં વેકેશન એન્જૉય કરી રહી છે શ્રીદેવીની લાડકી ખુશી કપૂર, જુઓ........
Khushi Kapoor Pics: દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની લાડલી ખુશી કપૂર હાલમાં ખુબ ચર્ચામા છે, ગુરુવારે ખુશીએ પોતાના યુએસ હૉલીડેની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે. તેને આ દરમિયાન દોસ્તોની સાથે કેટલીક ખાસ પળો પણ શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખુશી કપૂર ગુરુવારે અમેરિકામાં વેકેશન એન્જૉય કરતી તસવીરો શેર કરીને ફરી એકવાર સોશ્યલ મીડિયા પર ફેન્સનો હોશ ઉડાવી દીધા છે. અહીં તેને દોસ્તો સાથે ખાસ પળો વીતાવી છે.
ખુશી કપૂરે પોતાની યાત્રા દરમિયાન અમેરિકાના કેટલાક ખાસ સ્થળોની યાત્રા કરી, અને બીચ પર દોસ્તો સાથે મજા માણી હતી.
તાજેતરમાં જ ખુશી કપૂરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો લેટેસ્ટ અને ખાસ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં તે સેલ્ફી મૉડમાં સેક્સી અદાઓ બિખેરતી દેખાઇ રહી છે. ખુશી કપૂરની બૉલ્ડનેસ આ તસવીરો પરથી સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે.
ખુશીએ બાથરૂમમાંથી એક મિરર સેલ્ફી શેર કરી છે, જેમાં તેની સિક્સ પેક એબ્સ દેખાઇ રહી છે. તેની ફિટનેસ અને બૉલ્ડનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે. આ તસવીરમાં ખુશીએ શૉર્ટ નાઇટ ડ્રેસ પહેરેલો છે, અને ફોનથી સેલ્ફી લઇને રહી છે, સાથે નવી હેર સ્ટાઇલ સાથે દેખાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ખુશી કપૂરે થોડાક દિવસો પહેલા તસવીરોનુ એક ખાસ કોલાસ શેર કર્યુ હતુ, જેમાં તે બ્લૂ કલરના ગાઉનમાં દેખાઇ રહી હતી. આમાં પણ ખુશીની બૉલ્ડનેસ ખુબ ચોંકાવી રહી હતી. આ ફોટોશૂટ ખુબ વાયરલ થયુ હતુ. ખુશી જમીન પર સૂતા સૂતા પૉઝ આપતી દેખાઇ રહી હતી, તેને હાથોમાં વ્હાઇટ બ્રેસલેટ પહેરેલુ છે, જે સુંદર લાગી રહ્યું છે. સ્ટારકિડનો આ હૉટ અંદાજ નીરાળો છે.
ઉલ્લેખનીય છે કે શ્રીદેવીની લાડલી દીકરી ખુશી બહુ જલદી નેટફ્લિક્સની ફિલ્મ 'આર્ચીજ'થી એક્ટિંગની દુનિયામાં પગ મુકી રહી છે. આ ઉપરાંત સુહાના ખાન અને અમિતાભ બચ્ચનની નાતીન અગસ્તયાં નંદા પણ દેખાશે.
શ્રીદેવીની લાડલી દીકરી ખુશી
શ્રીદેવીની લાડલી દીકરી ખુશી