ગાઉનવાળી ફેશનમાં ઉર્વશી રોતૈલા, નશીલી આંખો-વાદળી ગાઉનમાં જલપરીની જેમ પૉઝ આપીને છવાઇ ગઇ એક્ટ્રેસ.........
મુંબઇઃ ઉર્વશી રોતૈલા ભલે ફિલ્મોમાં ચર્ચામાં ના આવતી હોય, પરંતુ તેની દરેક સ્ટાઇલ દરેક વખતે ચર્ચામાં રહે છે, અને આ વખતે તે જલપરી બનીને ખુબ છવાઇ રહી છે. (તસવીરો – સોશ્યલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનશીલી આંખો અને વાદળી ગાઉન..... ઉર્વશી રોતૈલા આ રંગમાં ચાંદ જેવી હસીન દેખાઇ રહી છે, અને જલપરી બનીને ખુબ લહેરાઇ રહી છે. તેના હૂસ્નનો જાદુ ફરી એકવાર ફેન્સા દિલોમાં ઉતરી ચૂક્યો છે. (તસવીરો – સોશ્યલ મીડિયા)
આ સુંદર બૉડીકૉન ડ્રેસમાં ઉર્વશી રોતૈલા એકદમ હસીન લાગી રહી છે. આ તસવીરોને શેર કરતાં તેને લખ્યું છે તમારે તમારી સુંદરતાનો કાયલ કરવા માટે કોઇને જરૂર નથી. (તસવીરો – સોશ્યલ મીડિયા)
આમ તો કોઇ પહેલીવાર આવુ નથી થયુ જ્યારે ઉર્વશી રોતૈલાએ આ રીતે કેર વર્તાવ્યો હોય. (તસવીરો – સોશ્યલ મીડિયા)
ઉર્વશી રોતૈલા કેટલીય વાર ગાઉન કેરી કરી ચૂકી છે અને તે આને ખુબ સુંદરતાથી અને વિશ્વાસથી કેરી કરે છે. પછી ભલે વાત સિન્ડ્રેલા ગાઉનની હોય કે પછી સિમ્પલ સ્ટ્રેટ ગાઉનની.(તસવીરો – સોશ્યલ મીડિયા)
ઉર્વશી રોતૈલા ઇન્ડિયાની સ્ટાઇલ આઇકૉન બની ચૂકી છે, અને તેની સુંદરતાની ચર્ચા હવે સાત સમુંદર પાર પણ થવા લાગી છે. ઉર્વશી રોતૈલા આજે ઇન્ટરનેશનલ સ્ટાર છે. (તસવીરો – સોશ્યલ મીડિયા)