મૉડલનુ વિચિત્ર કાવતરુ, પોતાની સેક્સી અદાઓમાં ગાર્ડને ફસાવ્યો, ને પછી જેલમાંથી ભગાડી દીધી પોતાની માંને............
નવી દિલ્હીઃ ઇન્સ્ટાગ્રામ મૉડલે પોતાની માંને જેલમાંથી ભગાડવા માટે પોતાની સુંદરતાનો સહારો લઇને જેલમાં તૈનાત સિક્યૂરિટી ગાર્ડને પોતાની તરફ આકર્ષિત કરી લીધો. આ પછી તેને દોરડાની સહારે બાઇકની મદદથીથી પોતાની માંને જેલમાંથી ભગાડી દીધી. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ aidavictoriam)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધ સનમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, મૉડલ એઇડા વિક્ટૉરિયા કૉલંબિયન મૂળની છે. પોતાની માંને જેલમાંથી બહાર કાઢવા માટે તેને આ કથિત યોજના બનાવી અને પોતાની સુંદરતા અને સેક્સી અદાઓનો સહારો લીધો હતો. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ aidavictoriam)
માંને જેલમાંથી ભગાડવાના મામલાની કોર્ટમાં સુનાવણી થઇ અને મૉડલ પર એવો આરોપ લાગ્યો કે પોતાનુ સુંદરતાના સહારો લઇને તેને પૂર્વ રાજનેતા એઇડા મેરલાનો રેવોલેડોને જેલમાંથી ભગાડવામાં મદદ કરી. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ aidavictoriam)
ઉલ્લેખનીય છે કે કેસ વર્ષ 2019નો છે, જ્યારે મૉડલની માં મેરલાનો રેવોલેડો એક સીનેટર હતી. તેની ચૂંટણીમાં છેતરપિંડી અને ભ્રષ્ટાચારના મામલામાં ધરપકડ કરવામા આવી હતી. આ પછી કોર્ટે તેને આ કેસોમાં દોષિત ઠેરવી હતી. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ aidavictoriam)
આ કેસોમાં મૉડલની માંને 15 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. પોતાની દીકરીની સુંદરતા અને સેક્સી અદાઓનો સહારો લઇને સીનેટર જેલમાંથી 2 અઠવાડિયાની અંદર ફરાર થઇ ગઇ. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ aidavictoriam)
કેસમાં મૉડલ જામીન પર છે, અને ઇન્સ્ટાગ્રામ પર લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને કેટલાય પ્રકારની તસવીરો શેર કરતી રહે છે. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ aidavictoriam)