Pics: રેડ ટૉપમાં Samantha Ruth Prabhuએ આપ્યા સ્ટનિંગ પૉઝ, ફેન્સના દિલોની ધડકનો વધી, જુઓ........
Samantha Ruth Prabhu Pics: સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બહુ જ ચર્ચિત અને ડિમાન્ડિંગ એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ છે. અભિનેત્રી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તાજેતરમાં જ એક્ટ્રેસે રેડ ટૉપ અને પિન્ક પ્લાઝો પેન્ટમાં પોતાની કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસામંથા રૂથ પ્રભુનો આ લૂકમાં સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે. વળી તસવીરોમાં તેનો ગજબનો પૉઝ ફેન્સનુ ધ્યાન ખેંચી રહ્યો છે.
સામંથા રૂથ પ્રભુની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. ફેન્સ આ તસવીરો પર ઢગલાબંધ કૉમેન્ટો કરી રહ્યાં છે.
સામંથા રૂથ પ્રભુ પોતાના લૂકની સાથે સાથે ખુબ એક્સપેરિમેન્ટ પણ કરતી રહે છે, વળી, આ લૂકમાં તે સૌથી વધુ કેર વર્તાવી રહી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) 'કુશી' ફિલ્મમાં વિજય દેવરકોન્ડા (Vijay Devarakonda)ની સાથે દેખાશે.
તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા હતા કે સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) ને બિગ બૉસ તેલુગુ 6 માટે હૉસ્ટ તરીકે સાઇન કરવામાં આવી છે.
અલ્લૂ અર્જૂન (Allu Arjun)ની 'પુષ્પાઃ રાઇઝ'માં સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) 'ઓ અંતવા' ગીતમાં દેખાઇ હતી. આ ગીતને દર્શકોને ખુબ પ્રેમ મળ્યો છે.