એરપોર્ટ પર માતા ગૌરી ખાન સાથે સ્પોર્ટ થઇ સુહાના ખાન, જુઓ તસવીરો
બોલિવૂડમાં આ વખતે ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. સેલિબ્રેશન બાદ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન એરપોર્ટ પર માતા ગૌરી ખાન સાથે જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોમાં મા-દીકરી એરપોર્ટ પર ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં ફરતી જોવા મળે છે.
સુહાના સિમ્પલ બ્લેક ટી-શર્ટ અને બ્રાઉન પેન્ટમાં સ્માર્ટ લાગી રહી હતી.
સ્ટાર કિડ સુહાનાએ ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
સુહાના ટૂંક સમયમાં ઝોયા અખ્તરની નેટફ્લિક્સ સીરિઝ 'ધ આર્ચીઝ'થી અભિનયની શરૂઆત કરવા જઈ રહી છે
શાહરૂખની પત્ની ગૌરી ખાન પણ તેના એરપોર્ટ લુકને લઈને ચર્ચામાં છે, આ વખતે ગૌરીએ વ્હાઇટ સ્નીકર્સ અને જેકેટથી ચાહકોને પ્રભાવિત કર્યા.
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને પાપારાઝીને જોરદાર પોઝ આપ્યો હતો. આ પહેલા આર્યન ખાન પણ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે