Sunayana Fozdar Photos : 'તારક મહેતા'ની અંજલી ભાભી લાલ ડ્રેસમાં લાગી રહી છે ગ્લેમરસ
abp asmita
Updated at:
05 Jan 2022 03:51 PM (IST)
1
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંજલી મહેતા એટલે કે સુનયના ફોઝદારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. (તસવીરઃ @sunayanaf)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સુનયના લાલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
3
તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે
4
ચાહકો તેની આ અદાઓને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
5
આ તસવીરો અત્યાર ખૂબ જ વાયરલ થઈ રહી છે
6
તમામ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પરથી લીધી છે.