Sunny Leone: ફ્લાવર પ્રિન્ટેડ ક્રોપ ટોપ અને શોર્ટ્સ પહેરીને સની લિયોને કરાવ્યું ફોટોશૂટ, જુઓ Photos
બોલીવુડ અભિનેત્રી સની લિયોનનું નામ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. સની લિયોન પોતાની સ્ટાઈલથી લોકોને દીવાના બનાવે છે. આ જ કારણ છે કે તેના ચાહકોની સંખ્યા પણ કરોડોમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસનીના ફેન્સ દેશમાં જ નહીં વિદેશમાં પણ હાજર છે. ચાહકો દરેક ક્ષણે તેના દેખાવની રાહ જોતા હોય છે.
સની લિયોન સોશિયલ મીડિયા પ્રેમી છે અને તેના વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તે તેના માટે સમય કાઢવાનું ભૂલતી નથી.
સની પોતાના વિશે ફેન્સમાં ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી.
સની લિયોને તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. ફ્લાવર પ્રિન્ટેડ ક્રોપ ટોપ અને શોર્ટ્સ પહેરીને સની ખૂબસૂરત લાગી રહી છે.
હાલમાં જ સની લિયોનનું નવું ગીત 'ડિન્જર કેટ' રિલીઝ થયું છે, જેના કારણે સની ચર્ચામાં છે.
આ એક આઈટમ નંબર સોંગ છે જેમાં સની લિયોનીનો દેશી અંદાજ જોવા મળી રહ્યો છે.