લાલ સાડીમાં 'તારક મહેતા'ની રિટા રિપોર્ટરનો સામે આવ્યો ગ્લેમરસ લૂક
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની એક્ટ્રેસ રિટા રિપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજાએ રેડ કલરની સાડીમાં પોતાની તસવીરો શેર કરી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. (Image courtesy - @priyaahujarajda/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે લખ્યું છે કે, મારી અંદર વાદળી રંગના તમામ શેડ્સ હોઈ શકે છે, પરંતુ એવું કોઈ કારણ નથી કે હું બહારથી લાલ સાડી ન પહેરી શકું. (Image courtesy - @priyaahujarajda/Instagram)
પ્રિયા આહુજા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. (Image courtesy - @priyaahujarajda/Instagram)
તેની તસવીરો ચાહકો ખૂબ જ પસંદ કરે છે. (Image courtesy - @priyaahujarajda/Instagram)
તમામ તસવીરો તેના ઇન્સ્ટા આઇડી પરથી લીધેલી છે. (Image courtesy - @priyaahujarajda/Instagram)
તે પોતાની ગ્લેમરસ તસવીરોને કારણે ખૂબ ચર્ચામાં રહે છે. (Image courtesy - @priyaahujarajda/Instagram)
રિટા રિપોર્ટર સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ (Image courtesy - @priyaahujarajda/Instagram)