બ્લેક એન્ડ રેડ ફ્લૉરલ સાડીમાં Hina Khanએ બતાવ્યો પોતાનો દિલકશ અંદાજ, તસવીરોએ જીત્યુ ફેન્સનુ દિલ.......
મુંબઇઃ એ વાતમાં કોઇ શક નથી કે હિના ખાન ટેલી લેન્ડની સ્ટાઇલ આઇકૉન છે. તે પોતાના સ્ટાઇલિશ આઉટફિટ અને લૂકથી હંમેશા જ ફેન્સનુ દિલ જીતતી દેખાય છે. સોશ્યલ મીડિયા પર તેનુ ફેન ફોલોઇંગ બહુજ મોટુ છે. તાજેતરમાં જ તેને પોતાના સુંદર લૂકથી ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. હિના ખાને સાડીમાં તસવીરો પૉસ્ટ કરી છે જો કે વિન્ટેજ વાઇબ્સ આપી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોમાં હિના ખાને રબાની અને રાખાની ડિઝાઇન કરેલી એક બહુ જ સુંદર બ્લેક કલરની પ્રિન્ટેડ રફલ સાડી પહેરેલી છે. જેમાં તે એકદમ સુંદર લાગી રહી છે.
હિના ખાનનો આ લૂક મૉડર્નિટીની ટ્રેડિશનલ પરફેક્ટ કૉમ્બિનેશન છે.
હિના ખાને પોતાના વાળોમાં એક મેસી બન બનાવેલુ છે. અને તેની સાથે બહુજ સિમ્પલ મેકઅપ કર્યો છે.
હિના ખાનની આ દિલકશ તસવીરો તમારા દિલને ધડકાવવા માટે કાફી છે.
ફેન્સને પણ હિના ખાનની આ સાડી વાળો અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે, અને દરેક તેની પ્રસંશા કરી રહ્યાં છે.
આ તસવીરોમાં હિનાની સ્માઇલે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે. હિનાના હાથમાં એક સુંદર વીંટી પણ પહેરેલી છે.