લાલ કિલ્લા પરથી સામે આવી 15મી ઓગસ્ટની ઉજવણીની અદભૂત તસવીરો, જશ્ન જોઇને તમે પણ કહેશો - જય હિન્દ!
નવી દિલ્હીઃ આખા દેશમાં આ સમયે આઝાદીની 75મી વર્ષગાંઠનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. સામાન્ય નાગરિકોથી લઇને સરહદની રક્ષા કરનારા વીર જવાનોએ પણ ઉંચા પહાડોમાં તિરંગો ફરકાવીને સ્વતંત્રતા દિવસનો જશ્ન મનાવ્યો. વળી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની શાન લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો. જુઓ દેશમાં આઝાદીના દિવસની આ શાનદાર તસવીરો........ વન્દે માતરમ્.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન નેરન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી આજે 8મી વાર તિરંગો ફરકાવ્યો. આ પછી તેને લગભગ દોઢ કલાક સુધી દેશને સંબોધન કર્યુ.
પીએમ મોદી તરફથી ઝંડો ફરકાવવા દરમિયાન ભારતીય વાયુસેનાની તાકાત પણ દેખાઇ.
ભારતીય વાયુસેનાના બે હેલિકૉપ્ટર્સે આજે પહેલીવાર લાલ કિલ્લાની ઉપર ફૂલોનો વરસાદ કર્યો.
આ દરમિયાન લાલ કિલ્લામાં આઝાદીનો જશ્ન મનાવવા માટે ટોક્યો ઓલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને પણ આમંત્રિત કરવામા આવ્યા.
પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કેટલીય નવી જાહેરાતો પણ કરી અને કહ્યું કે હવે પહેલીની સરખામણીમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે.
લાલ કિલ્લા પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રક્ષા રાજ્ય મંત્રી, અજય ભટ્ટ, ચીફ સેનાની ત્રણેય પાંખોના પ્રમુખોએ પીએમ મોદીની આગેવાની કરી.
Independence Day 2021 Photos
Independence Day 2021 Photos
Independence Day 2021 Photos
Independence Day 2021 Photos
Independence Day 2021 Photos
image 13
image 14