Photos: 'ખતરો કે ખિલાડી'ની આ સ્પર્ધકે દરિયાકિનારે આપ્યા હૉટ પૉઝ, બિગ બૉસમાં મચાવી ચૂકી છે ધમાલ, જુઓ તસવીરો
મુંબઇઃ ટીવી શૉ 'ખતરો કે ખિલાડી 11'થી પોતાની આગવી ઓળખ બનાવનારી એક્ટ્રેસ અને મૉડલ મહક ચહલ આજકાલ પોતાના લૂક્સને લઇને ખુબ ચર્ચામાં છે.એક્ટ્રેસ કેપટાઉનમાંથી કેટલીક બિકીની લૂક્સની તસવીરો શેર કરી છે. મહક ચહલની આ તસવીરો હાલ ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહક ચહલનો આ સિઝલિંગ અવતાર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર તેની આ તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે.
મહક ચહલે બૉલીવુડમાં પોતાની કેરિયરની શરૂઆત 2003માં ફિલ્મ 'નઇ પડોસન'થી કરી હતી.
આ પછી મહક કરીના કપૂર સ્ટારર ફિલ્મ ચમેલીમાં એક આઇટમ સૉન્ગ કરતી દેખાઇ.
હિન્દી ફિલ્મો ઉપરાંત પંજાબી ફિલ્મોમાં પણ દેખાઇ ચૂકી છે મહક.
મહક ચહલ કલર્સના પૉપ્યૂલર શૉ 'બિગ બૉસ સિઝન 5'નો પણ હિસ્સો રહી ચૂકી છે.
મહક 'બિગ બૉસ સિઝન 8'માં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે પણ દેખાઇ ચૂકી છે.
મહક ચહલ