બૉડીકૉન ટ્યૂબ ડ્રેસમાં ફરી એકવાર મૌનીનો દેખાયો દિલકશ અંદાજ, જુઓ તસવીરો...........
Mouni Roy Latest Instagram Photos: નાના પદડા પર પોતાનો દબદબો જમાવ્યા બાદ હવે બૉલીવુડમાં પણ ધમાલ મચાવવા મૌની રૉય તૈયાર છે. સોશ્યલ મીડિયા પર આજકાલ મૌની રૉય ખુબ દેખાઇ રહી છે. આ બધાની વચ્ચે મૌની રૉયે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૌની રૉય લેટેસ્ટ તસવીરોમાં એક ઝાડની નીચે ઉભી રહેલી દેખાઇ રહી છે, તેમને ટ્યૂબ ડ્રેસ પહેરેલો છે, જેમાં તેનો એકદમ કિલર લૂક જોવા મળી રહ્યો છે.
મૌની રૉયે પોતાની તસવીરોને શેર કરતા કેપ્શનમાં લખ્યુ- અત્યારથી જ ક્રિસમસ જેવી ફિલિંગ આવી રહી છે.
મૌની રૉયે પોતાની તસવીરો થોડાક સમય પહેલા જ શેર કરી છે, આટલી વારમાં લાખો લોકોએ લાઇક્સ આપ્યા છે.
ઇન્ટાગ્રામ પર મૌનીના 20.8 મિલિયન ફોલોઅર્સ છે, જે તેને ખુબ પસંદ કરે છે.
મૌની રૉયની આ તસવીરો પર ફેન્સ કૉમેન્ટનો વરસાદ કરવા લાગ્યા છે. આનાથી અંદાજ લગાવી શકાય છે કે ફેન્સ એક્ટ્રેસની તસવીરોને કેટલી પસંદ કરી રહ્યાં છે.
મૌની રૉય બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા ભજવતી દેખાશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય રૉલમાં દેખાશે.
મૌનીએ બૉલીવુડમાં અક્ષય કુમારની ફિલ્મ ગૉલ્ડથી પગ મુખ્યો હતો. આજકાલ એક્ટ્રેસ પોતાના લગ્નની ખબરોને લઇને ખુબ ચર્ચામાં રહે છે.
મૌનીએ બૉલીવુડમાં અક્ષય કુમારની ફિલ્મ ગૉલ્ડથી પગ મુખ્યો હતો. આજકાલ એક્ટ્રેસ પોતાના લગ્નની ખબરોને લઇને ખુબ ચર્ચામાં રહે છે.