'નાગિન' ફેમ એક્ટ્રેસે રેડ બેકલેસ ગાઉનમાં આપ્યા સેક્સી પૉઝ, ખુલ્લા વાળ ને સામાન્ય મેકઅપમાં દેખાઇ રહી છે એકદમ હૉટ, જુઓ.....
મુંબઇઃ મૌની રૉય ટીવીની સૌથી સુંદર અને જાણીતી એક્ટ્રેસમાંની એક છે. ફેન્સ તેની ફિટનેસના દિવાના છે. મૌની રૉય સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની હૉટ-સિઝલિંગ તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ મૌનીએ રેડ બેકલેસ ગાઉનમાં પોતાનો દિવા લૂક બતાવ્યો છે, તેની આ તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૌનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે રેડ શિફૉન લેયર્સ અને રફલ્સ ગાઉનમાં દેખાઇ રહી છે. આ તસવીરોમાં મૌનીએ કમાલના સેક્સી પૉઝ આપ્યા છે.
મૌની પોતાના દરેક આઉટફિટમાં કમાલની લાગે છે. તે ક્યારેય પણ ફેશનતી ફેન્સને નિરાશ નથી કરતી. કેઝ્યૂઅલ ડ્રેસથી લઇને ગાઉન અને સાડીઓ સુધી, તે તમાનને દીવાના કરી રહી છે.
આ રેડ ગાઉનમાં મૌનીએ પોતાના કર્વ્સને પરફેક્શન સાથે બતાવ્યા છે. આમાં તે ખુબજ સુંદર પણ લાગી રહી છે.
આ બેકલેસ તસવીરોએ ફેન્સના દિલોને ફરીથી ધડકાવી દીધુ છે. મૌનીની આ તસવીરો પર ટીવી એક્ટ્રેસ આશા નેગીએ હાર્ટ વાળી ઇમૉજી મુકી છે.
મૌનીએ આમાં વાળોને ખુલ્લા જ રાખ્યા છે અને લાઇટ મેકઅપ કર્યો છે. તેની આ કાતિલ અદા કોઇને પણ દીવાના બનાવી શકે છે.