Pics: ક્રૉપ ટૉપમાં Nusrat Jahanની પાતળી કમર પર ટકી ફેન્સની નજર, સિઝલિંગ અવતારમાં શેર કરી તસવીરો.........
Nusrat Jahan Pics: બંગાળી સિનેમાની જાણીતી એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાં પોતાની સોશ્યલ મીડિયા પૉસ્ટના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે સિઝલિંગ અવતારમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોમાં નુસરત જહાં બ્લેક ક્રૉપ ટૉપની સાથે જીન્સમાં દેખાઇ રહી છે. તસવીરોમાં નુસરત જહાંના પૉઝે સોશ્યલ મીડિયાનો પારો ચઢાવી દીધો છે.
રાજનીતિથી લઇને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં નુસરત જહાંની એક અલગ જ ઓળખ છે. તે એક બાળકની માં પણ છે, પરંતુ તેની ફિટનેસને જોઇને બધા દંગ રહી જાય છે.
'શોત્રુ' ફિલ્મથી પોતાની અભિનય કેરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ નુસરત જહાં કેટલીય બંગાળી ફિલ્મોમાં કામ કર્યુ છે.
નુસરત જહાંની સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ફેનસ ફોલોઇંગ છે, એક્ટ્રેસ પણ આજકાલ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પૉસ્ટ શેર કરીને ચર્ચામાં રહે છે.