AASHRAM 3 માટે ‘બાબા નિરાલા’ બોબી દેઓલે વસૂલ્યા કરોડો રૂપિયા, અન્ય પાત્રોમાં જાણો કોણે કેટલી ફી વસૂલી
AASHRAM 3 : બોબી દેઓલે વેબ સિરીઝમાં નિરાલા બાબાનું પાત્ર ભજવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બોબી દેઓલે તેના રોલ માટે 1થી 4 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્રિધા ચૌધરીએ વેબ સિરીઝમાં પોતાના રોલથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રિધા ચૌધરીએ 4-10 લાખ રૂપિયાની વચ્ચે ફી લીધી છે.
તુષાર પાંડેએ 'આશ્રમ 3'માં મહત્વની ભૂમિકા ભજવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તુષાર પાંડેએ આ માટે 25-35 લાખ રૂપિયાની ફી લીધી છે.
વેબ સિરીઝ 'આશ્રમ 3'માં દર્શન કુમારે મહત્વની ભૂમિકા ભજવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ માટે દર્શન કુમારે 15-25 લાખ રૂપિયા ચાર્જ કર્યા છે.
ચંદન રોય સાન્યાલે વેબ સિરીઝમાં બાબા નિરાલાના ખાસ માણસની ભૂમિકા ભજવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ચંદન રોય સાન્યાલે આ માટે 15-25 લાખ રૂપિયાની ફી લીધી છે.
અનુપ્રિયા ગોએન્કા વેબ સિરીઝમાં લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અનુપ્રિયા ગોએન્કાએ 8-15 લાખ રૂપિયાની વચ્ચે ફી લીધી છે.
વેબ સિરીઝમાં અદિતિ પોહનકરે પમ્મીનું પાત્ર ભજવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અદિતિ પોહનકરે 12-20 લાખ રૂપિયાની વચ્ચે ફી લીધી છે.
એશા ગુપ્તા આ વેબ સિરીઝમાં પહેલીવાર જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે એશા ગુપ્તાએ 25 લાખથી 2 કરોડ રૂપિયાની વચ્ચે ફી લીધી છે.(All Images from Instagram)