Urfi Look: ઉર્ફી જાવેદે સાડી બ્લાઉઝ પહેરીને બનાવ્યો દેસી લૂક, તસવીરો જોઇને ફેન્સ થયા ખુશ
Urfi Javed Saree Look: અભિનેત્રી ઉર્ફી જાવેદ (Urfi Javed)એ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે મિનીટોમાં વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્ફી જાવેદ (Urfi Javed)એ પીળા રંગની સાડી પહેરી છે અને સ્લિવલેસ બ્લાઉઝમાં પોતાનો સિઝલિંગ અંદાજ બતાવ્યો છે.
આની સાથે જ વાળોનો જુડો બનાવીને ઉર્ફી જાવેદે પોતાની ઝૂલ્ફોની લટોને ફ્લૉન્ટ કરી છે.
ઉર્ફી જાવેદનો એક વેસ્ટર્ન લૂક પણ સોશ્યલ મીડિયા પર જોવા મળી રહ્યો છે.
સાડી બ્લાઉઝ પહેરીને ઉર્ફી જાવેદના આ અંદાજ પર દરેકનો શ્વાસ થંભી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, પહેલીવાર નથી કે ઉર્ફી જાવેદે આવો ડ્રેસ પહેરીને બતાનુ દિલ ધડકાવ્યુ હોય, ઉર્ફી જાવેદ હંમેશા પોતાના ડ્રેસના કારણે ચર્ચામાં રહે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજેતરમાં જ ઉર્ફી જાવેદે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી હતી.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.