Nikki Tamboliએ બેડરૂમમાંથી શેર કરી ગ્લેમરસ તસવીરો, બાથરૉબે વધાર્યો ઇન્ટરનેટનો પારો, જુઓ..........
Nikki Tamboli Photos: બિગ બૉસ 14 (Bigg Boss 14) બાદ નિક્કી તંબોલી (Nikki Tamboli)ની કિસ્મત ચમકી ગઇ છે. તેને શૉ પછીથી કામ મળવા લાગ્યુ છે, અને હવે તેને કામમાંથુ ફૂરસત જ નથી મળતી. નિક્કી તંબોલી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ જગ્યા બનાવી ચૂકી છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. (તસવીર- સોશ્યલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિક્કી તંબોલી પોતાની તસવીરોથી દરેક વખતે ફેન્સને ઇમન્પ્રેસ કરે છે, તેને લૂક અને અદાઓ દરેક વખતે સૌનુ દિલ જીતી લે છે. નિક્કી તંબોલીએ આ વખતે બેડરૂમની કેટલીક તસવીરો શેર કરી છે. (તસવીર- સોશ્યલ મીડિયા)
નિક્કી તંબોલીએ વ્હાઇટ બાથરૉબમાં બેડ પર બેસેલી તસવીરો શેર કરી છે, તસવીરોમાં નિક્કી તંબોલી અલગ અલગ પૉઝ આપતી દેખાઇ રહી છે. જેને જોયા બાદ તેના ફેન્સે પોતાનુ દિલ થામી લીધુ છે. (તસવીર- સોશ્યલ મીડિયા)
નિક્કી તંબોલીએ તસવીરો શેર કરતા લખ્યું- ગૉડ, ગૉગલ્સ, ગ્રૉઇંગ અને ગ્લૉઇંગ. સાથે હાર્ટ ઇમૉજી પૉસ્ટ કરી છે. નિક્કીની આ તસવીરોને હજારો લોકો લાઇક કરી ચૂક્યા છે. દરેક કોઇ નિક્કીના આ બૉલ્ડ અંદાજને જોઇ રહ્યાં છે. (તસવીર- સોશ્યલ મીડિયા)
નિક્કી તંબોલીની તસવીરો પર ફેન્સ ફિદા થઇ ગયા છે. એકે લખ્યું- સુંદર, તો વળી બીજા ફેને લખ્યું- સ્ટનિંગ. તેની આ પૉસ્ટ પર દરેક લોકો હાર્ટ અને ફાયરની ઇમૉજી પણ પૉસ્ટ કરી રહ્યાં છે. (તસવીર- સોશ્યલ મીડિયા)
નિક્કી તંબોલી પંજાબ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચૂકી છે. તેના કેટલાય મ્યૂઝિક વીડિયો રિલીઝ થઇ ચૂક્યા છે. તેનુ તાજેતરમાં જ સિંગર પરમીશ વર્મા (Parmish Verma)ની સાથે સૉન્ગ આવ્યુ છે. (તસવીર- સોશ્યલ મીડિયા)