Bikini Photos: પીળી બિકીનીમાં Sakshi Malikએ બતાવ્યો શાનદાર અંદાજ, દરિયા કિનારેથી શેર કરી તસવીરો.....
Sakshi Malik Bikini Photos: ફિલ્મ ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’નો સૉન્ગ ‘બમ ડિગ્ગી ડિગ્ગી બમ’ સુપર ડુપર હિટ રહ્યો હતો. સૉન્ગ સાંભળતા જ કોઇપણ નાંચવા લાગે છે, અને યાદ આવવા લાગે છે સાક્ષી મલિકના શાનદાર મૂવ્ઝ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘બમ ડિગ્ગી ડિગ્ગી બમ’ સૉન્ગથી જાણીતી થયેલી સાક્ષી મલિક આજકાલ ઇટાલીના અમલ્ફીમાં વેકેશન એન્જૉય કરી રહી છે, અને ત્યાંથી તેને કેટલીક તસવીરો શેર કરીને ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે.
પીળી બિકીનીમાં સાક્ષી મલિક એકદમ બૉલ્ડ એન્ડ હૉટ દેખાઇ રહી છે, અને ત્યાંનો ખુશનુમા વાતાવરણ આકર્ષિત કરી રહ્યું છે.
સાક્ષી મલિક સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની સાથે પોતાની બૉલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, તેને બિકીની પહેરવી ખુબ પસંદ છે.
સાક્ષી મલિક મૉડેલિંગની દુનિયાનુ જાણીતુ નામ છે, અમાલ્ફીમાંથી એક્ટ્રેસે ઘણીબધી શાનદાર તસવીરો શેર કરીને ત્યાંની એક ઝલક બતાવી છે.
સાક્ષી મલિક એકદમ સુંદર છે શૉર્ટ ડ્રેસમાં પોતાનુ સેક્સી ફિગર ફ્લૉન્ટ કરતા ક્યારેય નથી ખચકાતી.