Pics: 'પ્યાર કા પંચનામા' એક્ટ્રેસ Sonnalli Seygallએ મોનોકિનીમાં ફ્લૉન્ટ કરી પોતાની ટૉન્ડ બૉડી, તસવીરો વાયરલ
Sonnalli Seygall: સોનાલી સહગલ બૉલીવુડ ફિલ્મોમાં એટલુ નામ નથી કમાઇ શકી, પરંતુ સોશ્યલ મીડિયા પર તેનો જલવો બરકરાર છે. એક્ટ્રેસે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને ફેન્સને દિવાના બનાવી દીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનાલી સહગલે (Sonnalli Seygall) સેક્સી બૉલ્ડ મોનોકિની પહેરીને પોતાની સ્ટનિંગ તસવીરો શેર કરીને સોશ્યલ મીડિયાનો પારો ચઢાવી દીધો હતો. આ તસવીરોમાં તેની ટૉન્ડ બૉડી જોવા મળી રહી છે.
સોનાલી સહગલે વર્ષ 2011માં ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી, આ ફિલ્મની સફળતા બાદ બૉલીવુડના દરવાજા તેના માટે પુરેપુરા ખુલી ગયા હતા.
એક્ટ્રેસ 'પ્યાર કા પંચનામા 2' અને 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી'માં પણ કામ કર્યુ. 'જય મમ્મી દી' પણ સોનાલીની બૉલીવુડ ફિલ્મ હતી.
સોનાલી સહગલને હજુ સુધી કોઇ એવી ફિલ્મ નથી મળી શકી, જેમાં તે લીડ એક્ટ્રેસનો રૉલ કરીને પોતાની કેરિયરને ચમકાવી શકે.
સોનાલી સહગલની સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. ફેન્સ તેની પૉસ્ટનો બેસબ્રીથી ઇન્તજાર કરતા રહે છે.
સોનાલી સહગલ (Sonnalli Seygall)ની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલદી જ 'બ્લેક કરન્સી', અને 'બુન્દી રાયતા'માં દેખાશે. વેબ સીરીઝ અને કેટલાય મ્યૂઝિક વીડિયોમાં પણ એક્ટ્રેસ દેખાઇ ચૂકી છે.
સોનાલી સહગલ