ટીવી એક્ટ્રેસ Rutuja Sawantએ બ્લેક ડ્રેસમાં બેડરૂમમાંથી શેર કરી તસવીર
‘છોટી સરદારની’ ફેમ ઋતુજા સાવંત સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં અભિનેત્રીએ બ્લેક સાટન ડ્રેસમાં તસવીરો શેર કરી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઋતુજા સાવંત બોલ્ડ, સુંદર અને પ્રતિભાશાળી છે. તે સોશિયલ મીડિયાનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણે છે.
અભિનેત્રીને તેની સિઝલિંગ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ઋતુજાએ તેના બ્લેક સાટન ડ્રેસમાં લેટેસ્ટ તસવીરો શેર કરી છે
ઋતુજા બ્લેક સાટન લેસ ડ્રેસમાં ખરેખર સુંદર લાગી રહી છે.
તસવીરોમાં ઋતુજા તેના બેડરૂમમાં બેડ પર બેઠેલી જોવા મળી રહી છે. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. તસવીરોમાં ટીવી એક્ટ્રેસ કિલર પોઝ આપી રહી છે
તેના ઘણા ચાહકોએ અભિનેત્રીની તસવીરોના વખાણ કર્યા છે.ઋતુજા સાવંત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે.
ઋતુજા રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ છે. તેની તસ્વીરોને ચાહકો ખૂબ પસંદ કરે છે અને તેની સુંદરતાના વખાણ પણ કરે છે.
ઋતુજા સાવંતની આ બિકીની તસવીર દર્શાવે છે કે તે વાસ્તવિક જીવનમાં બોલ્ડ અને સુંદર છે.
ઋતુજા સાવંત છેલ્લે ટીવી શો 'પિશાચિની'માં જોવા મળી હતી. તે 'મેંહદી હૈ રચને વાલી' અને 'છોટી સરદારની' જેવા શોમાં પણ જોવા મળી છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે