Happy B'day Jannat Zubair: 21 વર્ષની થઇ ચૂકી છે જન્નત ઝૂબેર, જન્મદિવસ પર જુઓ તેની ખાસ તસવીરો.....
Jannat Zubair B'day: ટીવીની હૉટ હસીના ગણાતી જન્નત ઝૂબેર આજે 29 ઓગસ્ટના દિવસે 21 વર્ષની થઇ ગઇ છે. જન્નત ઝૂબેરના બર્થડે પર જુઓ તેની કેટલાક શાનદાર અને ગ્લેમરસ તસીરો......
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJannat Zubair Birthday Special: જન્નત ઝૂબેર રહેમાની આજના દિવસે પોતાનો 21મો જન્મદિવસ મનાવી રહી છે. તેની ટીવીની દુનિયામાં ખાસ્સુ એવુ નામ કમાઇ લીધુ છે.
જન્નત ઝૂબેરને (Jannat Zubair) આજકાલ દરેક લોકો ઓળખે છે. તેને પોતાની મહેનતથી પોતાનુ સ્ટેજ મેળવ્યુ છે. હાલમાં તે ટીવીની સૌથી પૉપ્યૂલર એક્ટ્રેસીસમાની એક બની ચૂકી છે.
જન્નત ઝૂબેર ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો હતો, અને બાદમાં તેની અનેક ટીવી સીરિયલોમાં કામ કર્યુ છે.
જન્નત ઝૂબેર તાજેતરમાં જ રોહિત શેટ્ટીના શૉ ખતરો કે ખિલાડી 12માં એક કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઇ છે. શૉમાં જન્નત ઝૂબેર મોંઘી કન્ટેસ્ટન્ટમાની એક છે. જન્નત ઝૂબેર ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.
આજકાલ જન્નત ઝૂબેર લાખો ફેન્સના દિલોમાં રાજ કરી રહી છે, તેની લોકપ્રિયતા આજે કોઇ બૉલીવુડ એક્ટ્રેસથી કમ નથી.
તાજેતરમાં જ એક્ટ્રેસે પીળા કલરના શૉર્ટ ડ્રેસની સાથે હાઇ હીલ્સ પહેરીને શાનદાર ફોટોશૂટની તસવીરો શેર કરી હતી, જે ખુબ વાયરલ થઇ હતી. જન્નત ઝૂબેર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાની નવી નવી તસવીરો શેર કરતી રહે છે.
જન્નત ઝૂબેરના ચાહકોનુ લિસ્ટ ખુબ લાંબુ છે, આ જ કારણ છે કે તેના ઇન્સ્ટાગ્રામ પર 43.7 મિલિયન ફોલોઅર્સ છે. જન્નત ઝૂબેર એક ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે ટીવીની દુનિયામાં ફૂલવાથી પગ મુક્યો અને બાદમાં રાની મુખર્જીની ફિલ્મ હિચકીમાં દેખાઇ હતી.
જન્નત ઝૂબેરના ચાહકોનુ લિસ્ટ ખુબ લાંબુ છે